બાલાસિનોર તાલુકાની બોડોલી ગ્રામપંચાયતમાં આવેલ જમિયતપુરા ગામની સીમમાં મેસર્સ મોર્ચા એન્વાયરોમેન્ટ પ્રો. પ્રા. લિ. કં.ની ઝેરી કેમિકલ વેસ્ટ કચરાની કાર્યરત ડેપિંગ સાઈટ કાયમી ધોરણે બંધ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને રૂબરૂ લેટર આપવામાં આવ્યો. કિરીટસિંહ ઝાલા દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના વન,પર્યાવરણ અને પાણી પુરવઠા મંત્રી મા.શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ સાથે મુલાકાત કરીને ડંપીંગ સાઈડ સદંતર ધોરણે બંધ કરવામાં આવે એની રૂબરૂ મળી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ,ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિડોર , મહિસાગર જિલ્લા ઠાકોર સેના પ્રમુખ કિરીટસિંહ ઝાલા દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી બાલાસિનોર તાલુકાની બોડોલી ગ્રામપંચાયતમાં આવેલ જમિયતપુરા ગામની સીમમાં મેસર્સ મોર્ચા એન્વાયરોમેન્ટ પ્રો. પ્રા. લિ. કં.ની ઝેરી કેમિકલ વેસ્ટ કચરાની કાર્યરત ડેપિંગ સાઈટ કાયમી ધોરણે બંધ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને રૂબરૂ લેટર આપવામાં આવ્યો. કિરીટસિંહ ઝાલા દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના વન,પર્યાવરણ અને પાણી પુરવઠા મંત્રી મા.શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ સાથે મુલાકાત કરીને ડંપીંગ સાઈડ સદંતર ધોરણે બંધ કરવામાં આવે એની રૂબરૂ મળી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ,ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિડોર ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.