રાજકોટ જિલ્લામાં ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌપ્રથમ ઇતિહાસમાં પહેલીવાર ઊંચા ભાવે 20 કિલો જીરૂનો ભાવ ની હરાજી 36000 એક રૂપિયાનો જીરું નો ભાવની હરાજી બોલાતા જીરુના વાવેતર કરતા ખેડૂતોમાં ખુશી નો માહોલ સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નજરે જોવા મળ્યા રિપોર્ટ રમેશ દહમા ગુજરાત
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઈતિહાસ માં પહેલી વાર 20 કિલો જીરું નો ભાવ 36000 હજાર એક રુપિયા ની હરાજી થતાં ખેડૂતો ખુશખુશાલ નજરે જોવા મળ્યા

