ધોરણ 10 ની વિદ્યાર્થીની દ્રષ્ટિ વિજયભાઈ કારીયાણી વીર ગાથા 2.0 પ્રોજેક્ટમાં પ્રથમ ક્રમાંક મેળવી નેશનલ કક્ષાએ વિજેતા બની ધોરણ 10 ની વિદ્યાર્થીની દ્રષ્ટિએ કારગીલ ના હીરો વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં 750 શબ્દોમાં નિબંધ લખ્યો હતો જેના ભાગરૂપે દ્રષ્ટિને દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા તેમને સન્માન અને રૂપિયા 10,000 ઇનામ પ્રાપ્ત થશે અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર કક્ષાએ એક ગુજરાતની અને એક યુપીની માત્ર બે વિદ્યાર્થીની જ વિજેતા બની હતી જેઓને દિલ્હી ખાતે યોજાનારા 26મી જાન્યુઆરીની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nongpoh MLA Mayralborn speaks in Khasi in Assembly
Nongpoh MLA Mayralborn speaks in Khasi in Assembly
নিজ পত্নীক চোকা অস্ত্ৰৰে আক্ৰমণ কৰি পলাতক হৈথকা হিংৰিজান হস্পিতেলৰ হেল্থ Assistent সন্তুোষ তাঁতীক গ্ৰেপ্তাৰ মৰাণ আৰক্ষীৰ।
হিংৰিজান চাহ বাগিছা নিবাসী তথা অসম । চাহ মজদুৰ সংঘ মৰাণ শাখাৰ সভাপতি মনোজ তাঁতিৰ পুত্ৰ সন্তোছ...
Asian Games 2023: एशियन गेम्स में टूट गए सारे रिकॉर्ड, अबतक 102 मेडल्स पर कब्जा | Top Hindi News
Asian Games 2023: एशियन गेम्स में टूट गए सारे रिकॉर्ड, अबतक 102 मेडल्स पर कब्जा | Top Hindi News
વીજ પ્રવાહ બંધ રહેવાની નોટિસ...
આવતીકાલે તા:06.06.2023 ના દાહોદ શહેરના ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે...