અમરેલી ટાઉનમા જીલ્લા પંચાયત રોડ સરદાર શોપીંગ સેન્ટરમા આવેલ, "શ્યાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ" નામની દુકાનમાથી, ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા મોબાઇલ , મો.સા.મળી, કુલ કી.રૂ .૮૪૨૪૫ / - ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ .

અમરેલી ટાઉનમાં જીલ્લા પંચાયત રોડ ઉપર સરદાર શોપીંગ સેન્ટરમાં આવેલ, શ્યાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, મોબાઈલ, મોટરસાયકલ, વિગેરે ઝડપી પાડતી, અમરેલી શહેર પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ.આઈ. જે. ગીડા અને તેમની સર્વેલન્સ ટીમ,

પકડાયેલ મુદામાલ ની વિગત

( ૧ ) રોકફોર્ડ કંપનીની CLASSIC FINEST BLENDED WHISKY ૭૫૦ મી.લી.ની કિ.રૂ .૫૭૫ / - ની

( ર ) સીગ્નેચર કંપનીની AGED WHISKY : ૩૭૫ મી.લી.ની બોટલ નંગ ૦૪ કિ.રૂ .૧૨૦૦ / -ની

( ૩ ) રોયલ સ્ટેજ કંપનીની BARREL SELECT WHISKY ૧૮૦ મી.લી. બોટલ નંગ ૨૬ કિ.રૂ .૨૪૭૦ / -ની

(૪) મોબાઇલ ફોન નંગ -૦૩ કિ.રૂ .૫૦,૦૦૦ / -

(૫) મો.સા.નંગ એક કિ.રૂ .૩૦,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૮૪,૨૪૫ / - ના મુદામાલ.

પકડાયેલ આરોપીઓની વિગતઃ

( ૧ ) રીયાજભાઇ રહેમાનભાઇ પઠાણ ઉ.વ .૨૯, ધંધો.ડ્રાઇવીંગ, રહે.અમરેલી , મીની કસ્બાવાડ, શેરી નં .૦૧, પંજેતની હોલ પાસે,

 ( ૨ ) મોહીનભાઇ અજીજભાઇ પરમાર ઉ.વ .૩ર, ધંધો.ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, રહે.અમરેલી , મીની કસ્બાવાડ, શેરી નં .૦૧, પંજેતની હોલ પાસે, તા.જી.અમરેલી,

આમ બે ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે

.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસીંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહીલ નાઓના માર્ગદર્શન મુજબ,

 આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. આઇ.જે.ગીડા ની સુચના અને માર્ગદર્શન હેઠળ

અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ . દિનેશભાઇ વિનુભાઈ સરવૈયા તથા પો.કોન્સ.જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ તથા ધવલભાઇ દિલીપભાઇ મકવાણા તથા અશોકર્સીહ ઘેલાભાઇ મોરી તથા વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા તથા ચિરાગભાઇ કાળુભાઇ માટીયા એ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .