ડીસા નગરપાલીકાના નવા ઈનચાર્જ ચીફ ઓફીશર ની નીમણુંક થતા ચીફ ઓફિસર તરીકે સદ્દામ.એમ.અન્સારી ની નીમણુંક કરાઇ છે. નવા ઈનચાર્જ ચીફ ઓફિસર સદ્દામ.એમ.અન્સારી દ્વારા આજે નગરપાલીકાનો ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે ડીસા નગરપાલીકાના ઈનચાર્જ ચીફ ઓફિસર પાંચાભાઈ માળીની બદલી કરાઇ હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઈનચાર્જ ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા ડીસા શહેરમાં સુંદર કામગીરી કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શંકર ચૌધરીએ જીસીએ બેંકના વાઈસ ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, છેલ્લા 15 વર્ષથી આ પદ ઉપર હતો દબદબોઃ
શંકર ચૌધરીએ જીસીએ બેંકના વાઈસ ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, છેલ્લા 15 વર્ષથી આ પદ ઉપર હતો દબદબોઃ
દિવાળી ના સમયે ગરીબ પરીવાર નુ રેશનીગ નુ અનાજ બધ થતા ગ્રાહક અને રેશન ડીલર દુકાનદાર મા હોળી જેવો માહોલ
દિવાળી ના સમયે ગરીબ પરીવાર નુ રેશનીગ નુ અનાજ બધ થતા ગ્રાહક અને રેશન ડીલર દુકાનદાર મા હોળી જેવો માહોલ
સાવરકુંડલામાં મોચી જ્ઞાતિ ગૌરવ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો | Divyang News
સાવરકુંડલામાં મોચી જ્ઞાતિ ગૌરવ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો | Divyang News
भारत सरकारच्या सहकार मंत्रालयाचे उपसचिव डॉ.अभिषेक कुमार साहेब हे 2 ऑगस्ट रोजी छत्रपती संभाजीनगर जिल्ह्यात दुग्ध सहकारी संस्था व मत्स्य सहकारी संस्था यांच्या कामकाज व अडचणी याचा आढावा घेण्यासाठी आले.
भारत सरकारच्या सहकार मंत्रालयाचे उपसचिव डॉ.अभिषेक कुमार साहेब हे 2 ऑगस्ट रोजी छत्रपती संभाजीनगर...
UP Politics: लोकसभा चुनाव से पहले Mayawati के करीबी रहे Guddu Jamali ने थामा SP का दामन | Aaj Tak
UP Politics: लोकसभा चुनाव से पहले Mayawati के करीबी रहे Guddu Jamali ने थामा SP का दामन | Aaj Tak