ગુજરાત ભરમાં જ્યારે લમ્પી નામના રોગ ફેલાય રહ્યો છે ત્યારે ધણા બધા લોકો આના માટે કંઈક રીતે સેવા આપી રહ્યા છે તો સોમવાર0 તારીખ 8/8/22 થી એક ડૉક્ટર ડી જે બલદાણીયા હોમિયોપેથીક દવાઓ થી સારવાર માટે પાણી માં આપી શકાય તેવી હોમીઓપેથીક દવા વિતરણ કરવાનાં છે કે ગાયો માટે બીજી કાંઈ ન કરી શકાય પણ આ એક સેવાથી જેટલી ગાયો બચાવી શકાય તેવી હોમીઓપેથીક દવા ફ્રી માં આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડશે તો નજીકના વિસ્તારોમાંથી માલઢોર માટે બપોરના પછી નાં સમયે એટલે કે સાંજના 5 થી 8 સુધી વહેંચણી કરવામાં આવશે દવા તદ્દન ફ્રી આપવામાં આવશે તો વિજપડી આસપાસ ના ગામના પશુપાલન લોકો મેળવી લે જેથી કરીને આપણા તેમજ રખડતા રેઢિયાળ માલઢોર બચી જાય

  ( મેળવવા માટે સરનામું રાજુલારોડ જુની પોસ્ટ ઓફિસ સામે હનુમંત ક્લિનિક વિજપડી)

 રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા