મહે. પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ શ્રી એમ.એ.ચાવડા સા. તથા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસીંહ જાડેજા સા. ગીરસોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વેરાવળ વિભાગ, વેરાવળ શ્રી વી.આર.ખેંગાર સા.નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્કલ પોલીસ ઈન્સુ.તાલાલા શ્રી એમ.યુ.મસી, સા. ની સુચના મુજબ પોલીસ સબ ઈન્સ.શ્રી જે.આર.ડાંગર તથા પો.હેડ.કોન્સ. કલ્પેશભાઈ ચૌહાણ તથા પો.કોન્સ.જીગ્નેશભાઇ શુકલા તથા પો.કોન્સ. ભાવસિંહ ચૌહાણ નાઓએ (૧) હકાભાઇ મેઘાભાઈ મકવાણા રહે.અંબાળા (ર) કનુભાઈ ભીખાભાઇ વાઝા રહે.આંકોલાલી વાળા વિરૂધ્ધમાં પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતી સામે હદપારની દરખાસ્ત તૈયાર કરી સબ ડીવી.મેજી.ઉના શ્રી જે.એમ.રાવલ સા.તરફ મોકલતા તેઓશ્રીએ મજકુર બને ઈસમોને ગીરસોમનાથ જીલ્લા ની ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાંથી બે માસ માટે હદપારીનો હુકમ કરતા આજરોજ બને ઈસમોને એ.એસ.આઇ. કીરીટસીંહ રાઠોડ, હેડ કોન્સ. જગદીશભાઇ સોસા, હેડ કોન્સ. ગોવીંદભાઇ મેર તથા હેડ કોન્સ. મોહનભાઇ મકવાણા ધ્વારા શોધીકાઢી હુકમની બજવણી કરવામાં આવતા મજકુર બને ને ગીરસોમનાથ જીલ્લા માંથી હદપાર કરવામાં આવેલ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગીરગઢડા પોલીસ ધ્વારા આગામી દિવસોમાં પણ દેશી વિદેશી દારૂની અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

બ્યુરો ચીફ જહાંગીર બ્લોચ ઉના