ઢુંડી ગામે આંગણવાડી ખાતે ICDS સૈયદ શાયરબાનું નો વિદાઇ સમારંભ

આજ રોજ ઠાસરા તાલુકાના ઢુંડી મુકામે આંગણવાડી ખાતે વિદાય સમારંભ 1990 થી આંગણવાડી મા ICDS તરીકે ફરજ બજાવતા સાયરાબાનુ સૈયદ 32 વર્ષ બાદ ઢુંડી આંગણવાડીમાં રીટાયર્ડ થયા હતા.

આજના કાર્યક્રમ માંગામ ના આગેવાનો સરપંચ સોલંકી વિજયભાઈ,ડેપ્યુટી સરપંચ ભારતભાઈ,દુધ મંડળીના સેક્રેટરી વિજયભાઈ, સૌર ઉર્જા મંડળી સેક્રેટરી પ્રવિણભાઈ, વૃક્ષારોપણ મંડળી ચેરમેન મનુભાઈ, શાળા ના SMC કિરીટભાઈ, ભારતીય કિસાન યુનિયન યુવા નેતા યોગેન્દ્રસિંહ પરમાર, ગામના વડીલો આગેવાનો વતી પુષ્પહાર ભેટ અર્પણ કરી વિદાય સમારંભ કાર્યક્રમ કરવામાં આવ્યો

રિપોર્ટર સૈયદ અનવરઅલી ઠાસરા ખેડા