જસદણ ના આટકોટ ખાતે આવેલ કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પપ વર્ષની મહિલાને છેલ્લા એક વર્ષથી અંડાશયની મોટી ગાંઠ હોવાના લીધે પીડા હતી. પરંતુ ઘણી હોસ્પિટલમાં તપાસ કરાવી બાદ જટિલ ઓપરેશન હોવાથી રાજકોટ કે અમદાવાદ જવા સલાહ આપેલી. ત્યાર બાદ દર્દી આ હોસ્પિટલ સારવાર માટે આવેલ. જરૂરિયાતના રિપોર્ટ બાદ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ગાયનેક સર્જન ડો.રાહુલ સિંહાર તેમની ટીમ તેમજ એનેસ્થેટીક ડો.ચંદ્રેશ વોરા તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર ડો.નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ મહિલાનું ઓપરશન અતિ આધુનિક સાધનો ની મદદથી સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. દર્દીનું ઓપરેશન કરી આશરે ૨ કિલોની ગાંઠ કાઢવામાં આવેલ. દર્દીએ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા અનેરું આયોજન
#buletinindia #gujarat #jamnagar
शॉपिंग सेंटर व्यापार संघ ने लिया संकल्प, आत्महत्या एक अभिशाप, नहीं होने देंगे एक भी आत्महत्या
कोटा। शॉपिंग सेंटर व्यापार संघ के अध्यक्ष सुमित मनचंदा ने बताया कि श्री अखिल भारतवर्षीय साधु...
વિધાનસભાની ચુંટણીમાં અગાઉ પૂર્વ નેતા વિપક્ષ આવ્યા પટ્ટમાં, યુવા કાર્યકર્તા સંવાદ યોજતા પરેશ ધાનાણી..
વિધાનસભાની ચુંટણીમાં અગાઉ પૂર્વ નેતા વિપક્ષ આવ્યા પટ્ટમાં, યુવા કાર્યકર્તા સંવાદ યોજતા પરેશ ધાનાણી..
કાંકરેજ ટીડીઓની સરકારી ગાડીને વડા ગામ પાસે અકસ્માત.. ઇન્ચાર્જ ટીડીઓ ડ્રાઈવરનો આબાદ બચાવ
કાંકરેજ ટીડીઓની સરકારી ગાડીને વડા ગામ પાસે અકસ્માત.. ઇન્ચાર્જ ટીડીઓ ડ્રાઈવરનો આબાદ બચાવ
নুমলীগড়ৰ ধৰ্মেশ্বৰ আচনৰ
বাঁহৰ ৰাষ্ট্ৰীয় পতাকাখনে লাভ কৰিছে ব্যাপক চৰ্চা
দেশ স্বাধীনতা লাভ কৰা ৭৫ বছৰ সম্পূৰ্ণ হোৱা উপলক্ষে দেশজুৰি পালন কৰি আছে আজাদি কা অমৃত মহোৎসৱ,...