દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ નાઓની સૂચના અને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક સીસી ખટાના તેમજ દેવગઢબારિયા સર્કલ ઇન્સ્પેક્ટર એ એન ગઢવી ના ઓએ પણ પરિણામ લક્ષી કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય અને આગામી 31મી ડિસેમ્બરના 2022 ના અંતર જિલ્લા છે પોસ્ટ ભથવાડા ખાતે કાર્યરત કરવામાં આવેલ જે આધારે પિપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમાર ના ઓએ પીપલોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આંતર જિલ્લા ચેકપોસ્ટ પોસ્ટ ભથવાડા ખાતે વાહન ચેકિંગ કરી વધુમાં વધુ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને નાકાબંધી વોચમાં રાખી દારૂ જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપતા જેના આધારે આઉટ પોસ્ટ કોન્સ્ટેબલ મહેશભાઈ ગલાભાઈ નાઓને દારૂ અંગેની બાતમી મળેલ કે દાવત તરફથી એક કાળા કલરની ફોરવીલર મારુતિ કાર નંબર gj 0 5 સીએન 75 13 નંબરની ગાડીમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરીને ગોધરા તરફ નીકળનાર છે જે બાતમીઆધારે પિપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે ભથવાડા ટોલનાકા ખાતે આ નંબર ની ગાડી આવતા ચારે બાજુ ઘેરી લઈ તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ગાડીમાં ભરી સંતાડી લઈ જતા બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂ અને ગાડી અને મોબાઈલ મળી કુલ ₹2,61,892 નો મુદ્દામાલ કબજે કરી બુટલેગરોને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દિદારનું જાણવા મળે છે