ડીસા ઉત્તર પોસ્ટે ખાતે ફરજ બજાવતા asi મહેન્દ્રભાઈ ના ઓ પોલીસ ખાતા મા થી 33 વર્ષ સેવા બજાવી નિવૃત થતા ઉત્તર pi v m ચૌધરી સાહેબ તથા હેડકોન્સ jd પરમાર. Hc રઘૂજી. અરવિંદભાઈ વિક્રમસિંહ વિગેરે નાઓએ વિદાઈ આપી અને નિવૃત્તિ નું જીવન સારુ જાય તેવી શુભકામના પાઠવવા મા આવી