દાહોદ ઉત્થાન સંસ્થા દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે ગ્રામ પંચાયત વિકાસ આયોજન જી.પીડીપી અંતર્ગત જિલ્લા સ્તરીય પરામર્શ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ધાનપુર ફતેપુરા સંજેલી તાલુકાના સોડ ગામની ગામ વિકાસ સમિતિ તેમજ પંચાયત સદસ્યનો અને ગામના આગેવાનો સાહેબ જેટલા ભાઈઓ બહેનો જોડાયા હતા હતા ગ્રામ વિકાસ આયોજનમાં ટકાઉ અને કાયમી વિકાસ ના કામો ના આયોજન સરકારી યોજનાઓ મનરેગા ગ્રામ પંચાયત ને સતા અધિકાર જેવા મુદ્દાઓ ને ધ્યાને લઈ જિલ્લા સ્તરીય પરામર્શ કાર્યક્રમ યોજાયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં વેપારીની રોકડ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી ફરાર થયેલા ચાર શખ્સોને પોલીસે ઝડપ્યા
પાલનપુરના કુબેર નગર સોસાયટીના નાકા પર ત્રણ ઈસમો એક વેપારી પાસેથી રોકડ રકમ ભરેલું બેગ લૂંટી...
ગુજરાતમાં સૌથી વધુ ઊંચાઈએ પાવાગઢ ડુંગર પર આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની ઉજવણી કરાઈ.
ગુજરાતના સૌથી ઊંચા સ્થળ એટલે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર પર દુધિયા તળાવના કિનારે આવેલ...
કુદરતી રીતે ચમકતી ત્વચા માટે આ ઘરગથ્થુ ઉપચારોને તમારી દિનચર્યામાં સામેલ કરો
નરમ ત્વચાની યોગ્ય જાળવણી માટે તેને યોગ્ય રીતે સુરક્ષિત રાખવું જરૂરી છે, અન્યથા ત્વચાની બેદરકારીથી...