આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામ અને સુંદરગઢ વચ્ચે ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી લાકડા ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આ અંગેની હળવદ પોલીસ સ્ટેશનને જાણ થતા તાત્કાલિક અસરથી હળવદ ફાયર બ્રિગેડ ની ટીમનો સંપર્ક કરી કડીયાણા ગામે રવાના કરાઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો વધુમાં ફાયર ઓફિસર રોહિત મહેતાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે ટીમ પહોંચી જતા મોટી જાનહાની ટળી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શોર્ટ કીટના કારણે લાગી હોય તેવું જાણવા મળ્યું હતું ✍️ રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat politics news | રઘુ દેસાઈને "ડાકુ" સાથે કોણે સરખાવ્યા? | Alpesh Thakor | gujarati samachar
Gujarat politics news | રઘુ દેસાઈને "ડાકુ" સાથે કોણે સરખાવ્યા? | Alpesh Thakor | gujarati samachar
સુરત : ભેસ્તાનમાં BRTS રૂટ ક્રોસ કરતા યુવકનું સિટીબસની ટક્કરે મોત | SatyaNirbhay News Channel
સુરત : ભેસ્તાનમાં BRTS રૂટ ક્રોસ કરતા યુવકનું સિટીબસની ટક્કરે મોત | SatyaNirbhay News Channel
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಖ್ಯಾತ ಲೇಖಕರಾದ ಕೆ.ಜಿ. ರಾಘವನ್ ಅವರ "ಸುಭಾಷಿತಗಳ ಪುಸ್ತಕ" ಬಿಡುಗಡೆ ಮಾಡಲಾಯಿತು.
ಬೆಂಗಳೂರಿನ ಭಾರತೀಯ ವಿದ್ಯಾಭವನದಲ್ಲಿ ಖ್ಯಾತ ಲೇಖಕರಾದ ಕೆ.ಜಿ. ರಾಘವನ್ ಅವರು ರಚಿಸಿರುವ "ಸುಭಾಷಿತಗಳ ಪುಸ್ತಕ"...
दो निहंग सिख समूह भिड़े, बीच-बचाव को आई Punjab Police पर फायरिंग कर दी, 1 की मौत, 10 घायल
दो निहंग सिख समूह भिड़े, बीच-बचाव को आई Punjab Police पर फायरिंग कर दी, 1 की मौत, 10 घायल