નવસારીમાં વહેલી સવારે કામ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા 9 લોકોના મોત નિપજ્યા છે. પીએમએ ટ્વીટ કરીને આ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. મૃતક પરીવારને 2-2 લાખની સહાય પણ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં લક્ઝરી બસ અને ફોર્ચ્યુનર વચ્ચે ભયાનક અકસ્માત થતા 9 લોકો મોતને ભેટ્યા છે. ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બીજી તરફ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાંથી જઈને આવેલી બસમાં સવાર નાગરીકોને પણ નાની મોટી ઈજા થાય છે. ફોર્ચ્યુનરમાં સવારે 8 લોકો મોતને ભેટ્યા છે જ્યારે બસમાં સવારે એકનું મોત થયું છે. 30 બસમાં બેઠેલા ઘાયલ થતા વલસાડથી ભરૂચ જઈ રહેલી ફોર્ચ્યુનરના ચાલકે કાર ડિવાઈડર ઓળંગીને અમદાવાદના પ્રમુખસ્વામી નગરથી પરત ફરી રહેલી બસ સાથે ટક્કર મારી હતી. જેના કારણે બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8ના ત્યાંજ મોત થયા હતા જ્યારે 30 જેટલા લોકો બસામાં ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ભયાનક અકસ્માતને લઈને અમિત શાહે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું ગુજરાતના નવસારીમાં થયેલ સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે, તેઓની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.11ને સિવિલમાંથી પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવાયા એકને મલ્ટીપલ ફ્રેક્ચર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર લક્ઝરી બસ સાથે અથડાતાં બસમાં સવાર મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો. બસમાં સવાર કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. બસમાં સવાર 30 લોકોને નાની-મોટી ઈજાઓ થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જેમાંથી 11 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sandeshkhali में जिस सिख IPS अफसर को बीजेपी नेताओं ने ‘खालिस्तानी’ कहा, वो कौन हैं?
Sandeshkhali में जिस सिख IPS अफसर को बीजेपी नेताओं ने ‘खालिस्तानी’ कहा, वो कौन हैं?
પંચમહાલના હડફ જળાશય યોજનામાં આજે ૩:૦૦ કલાકે જળાશયના પાણીની સપાટી ૧૬૫.૬૫ મીટર નોંધાઇ
પંચમહાલના હડફ જળાશય યોજનામાં આજે ૩:૦૦ કલાકે જળાશયના પાણીની સપાટી ૧૬૫.૬૫ મીટર નોંધાઇ
खालिस्तानियों पर जांच एजेंसियों की पैनी नजर, हवाला के जरिए कनाडा भेजे गए करोड़ों रुपये, अब होगा एक्शन
खालिस्तानियों के खिलाफ एनआईए अब सख्त एक्शन लेने वाली है। खालिस्तानियों के हवाला नेटवर्क पर जांच...
થરા ટાઉન માં થી વિદેશી દારૂ બોટલ નંગ -134.કી રૂ.25.220/-સાથે એક આરોપી
કાંકરેજ તાલુકા ના થરા ટાઉન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી...