ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિવાદ બાદ માટે ત્રણ મહિના માં જ વહીવટી સમિતિની બરખાસ્ત કરી દેવામાં આવી છે જસદણના સોમપીપળા ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની વહીવટી સમિતિની રચના મામલે ભારે વિવાદ થયા બાદ સમિતિને માત્ર ત્રણ મહિનાની અંદર જ બરખાસ્ત કરી દેવાની ફરજ પડી છે. ગુજરાત સરકાર દ્વારા ઘેલા સોમનાથ મંદિરની વહીવટી સમિતિની રચના સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી હતી આ સમિતિની રચના બાદ અનેક વિવાદોએ જન્મ લીધો હતો. જસદણ પંથકમાં કોળી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં હોવા છતાં પણ સમાજના કોઈપણ સભ્યોને આ સમિતિમાં લેવામાં આવ્યા નહોતા. સમિતિ જાહેર થયા બાદ તરત જ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા અને કોળી સમાજને તેમાં સ્થાન આપવા માટે રજૂઆત પણ કરી હતી. આ પ્રકારના વિવાદોને કારણે સરકાર દ્વારા સમિતિ બરખાસ્ત કરી દેવામાં આવી છે હવે નવી સમિતિની રચના ક્યારે થાય તે અંગે સૌ કોઈ મીટ માંડીને બેઠા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गाँधी इटली का चश्मा उतार कर देखें, सच्चाई स्पष्ट सामने नजर आएगी: तरुण चुघ
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने राहुल गाँधी द्वारा उत्तर प्रदेश में...
બનાસકાંઠા જિલ્લા ભાજપ :- કિર્તીસિંહ વાઘેલા પ્રમુખ બન્યા બાદ નું નિવેદન.. સાંભળો શુ કહ્યું...
બનાસકાંઠા જિલ્લા ભાજપ :- કિર્તીસિંહ વાઘેલા પ્રમુખ બન્યા બાદ નું નિવેદન.. સાંભળો શુ કહ્યું...
India Canada Tension: भारत-कनाडा में बढ़ते तनाव से पश्चिमी देशों को क्या डर लग रहा? (BBC Hindi)
India Canada Tension: भारत-कनाडा में बढ़ते तनाव से पश्चिमी देशों को क्या डर लग रहा? (BBC Hindi)
नविका ने वेस्टजोन में जीता स्वर्ण पदक, राष्ट्रीय स्तर पर करेगी प्रतिनिधित्व’
हाल ही में गुजरात के गाँधीनगर में पिनाकल पब्लिक स्कूल में सीबीएसई वेस्टजोन ताईक्वांडो...