દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દર ગુરુવારે હાર્ટ બજાર ભરાય છે જેમાં જુદા જુદા વિસ્તારમાંથી વેપારીએ ધંધો રોજગાર કરવા માટે દુકાનો લગાવે છે અને અભણ આદિવાસી વિસ્તારમાં વેપારીઓ પ્રજા નાગરિકોને ખુલ્લેઆમ વજન કાંટા દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવે છે તમામ વેપારીઓના વજન કાંટા તપાસવા માં આવે તો કિલ્લોલમાં 200 થી 300 ગ્રામ માલ ઓછો નીકળે છે અને મન ફાવે તેમ વેપારીઓ ગ્રાહકો અને ધોળા દિવસે ગોલમાલ માં ઉઘાડી લુટ ચલાવવામાં આવે છે ઉઘાડી લૂંટ ચલાવતા હાર્ડ બજારના વેપારીઓ કેમેરામાં કેદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણમાં કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા
#buletinindia #gujarat #patan
ટામેટાં પણ મચ્છીને મારવા પર મજબૂર કરે છે લોકોને
ટામેટાં પણ મચ્છીને મારવા પર મજબૂર કરે છે લોકોને
ખોડલધામ પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આજરોજ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિસ્તારમાં ખોડલધામ નું નવા સમાજલક્ષી પ્રોજેક્ટ નિર્માણ ના સર્વે માટે આજે પ્રવાસ માં સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી.
ખોડલધામ પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આજરોજ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની...
થરાદ ના પેપર ગામે વામેશ્વર મહાદેવ ના મંદિરે શિવરાત્રિના મેળામાં બ્બાલ..
થરાદના પેપરગામે વામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના મેળામાં બબાલ..
વામેશ્વર...