બનાસકાંઠા
ચિત્રાસની પાસે ખાનગી લકઝરી એ મારી પલટી
અમદાવાદ થી જયપુર જતી લકઝરી એ મારી પલટી
સ્ટેરીગ પર કાબુ ગુમાવતા પલટી માર્યા નું અનુમાન
55 પેસેજર ભરી ને જતી હતી લકઝરી
લકઝરી પલટી મારતા 3 લોકો ને થઈ નાની મોટી ઈજાઓ
બનાસકાંઠા પોલીસ ઘટના સ્થળે ઇજાગસ્ત ને સારવાર અર્થે ખસેડયા હોસ્પિટલમાં