ગાંધીનગરમાં કેબિનેટની બેઠક

ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ રજૂ કર્યો પ્લાન

આગામી 100 દિવસનો પ્લાન રજૂ કર્યો

વ્યાજખોરોને નેસ્તનાબુદ કરવા અભિયાન ચલાવાશે

પોક્સો માટે દરેક SPને વધારાની જવાબદારી 

વ્યાજખોરો સામે કોઈ પણ પોલીસ મથકે ગુનો નોંધાશે