આમ જોઈએ તો વિશ્વ માં કઈક રેકૉર્ડ તૂટવા માટે બન્યા છે ત્યારે બનાસકાંઠના થરાદ માં એક યુ ટ્યુબ ચેનલ વાળા એ એવું કરી બતાવ્યું છે કે યુનેસ્કો વાળા એ પણ તેમના ઉપર ધ્યાન આપવું પડ્યું છે,
ATP ex chenal વાળા એ દુનિયાનુ સૌથી મોટું પતંગ બનાવ્યું છે અને નવાઈની વાત એ છે કે તે પતંગ ઊડે પણ છે ત્યારે જોઈએ તે પતંગ ને વલ્ડ રેકૉર્ડ માં સ્થાન મળે છે કે નહિ