ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રાત્રે 2.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. સવારે 1 કલાકમાં 2 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ( NEMRC ) એ જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા.
ભુકંપના ઝટકા યથાવત. નેપાળમાં 4.7 અને 5.3 બે વખત અને ભારતના ઉત્તરાખંડનાઉત્તરકાશીમાં 3.1 ના આવ્યા ભુકંપના ઝટકા.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_0c9a367f285b39e9afbff1b298915fea.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)