ગોંડલ તાલુકાના વેજા ગામ થી દયા ગામ માં જવા આવવા માટે આમ જનતાને અને રાહદારીઓને મજૂરોને ભંગાર રોડ રસ્તાથી આવન જાવન કરવા માટે ઉબડખાબડ રસ્તા ના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તસવીર કેમેરામાં કેદ રિપોર્ટર કમલેશ માવીની રિપોર્ટ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેજા ગામ થી દયા ગામ જવાનો રસ્તો બીસમાર હાલતમાં વેજા ગામ થી દયા ગામ જવા માટે નાગરિકો ને ખેડૂતોને પડતી મહામારી
