દાહોદ જિલ્લાના રમતવીર ક્રિકેટના રશિયાઓના જણાવ્યા અનુસાર પવનપુત્ર ટુર્નામેન્ટ નું તારીખ 3 1 2023 ના મંગળવારના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરવામાં આવશે તેવું પવનપુત્ર ટુર્નામેન્ટ ના આયોજકો આયોજન કર્યું પવનપુત્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પવનપુત્ર ટુર્નામેન્ટના આયોજકો એ ક્રિકેટ ટુર્નામેન્ટની ફી ₹3,500 રાખવામાં આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 51 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને રન અપ વિજેતા ટીમને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે નું પવનપુત્ર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कॉमेडियन Shyam Rangeela नामांकन खारिज होने पर तगड़ा भड़क गए | Aaj Tak News
कॉमेडियन Shyam Rangeela नामांकन खारिज होने पर तगड़ा भड़क गए | Aaj Tak News
Upcoming Smartphones: फेस्टिव सीजन में लॉन्च होंगे ढेरों नए स्मार्टफोन; ब्रांड्स ने कर ली तैयारी
अक्टूबर महीने में मिड रेंज से लेकर फ्लैगशिप तक हर सेगमेंट में दमदार स्मार्टफोन लॉन्च होने वाले...
हनुमानगढ़ की घटना पर क्यों आग बबूला हुईं मायावती? बेनीवाल- डोटासरा भी सरकार पर बरसे
राजस्थान के हनुमानगढ़ के संगरिया थाना क्षेत्र के एक गांव से बहलाकर दो नाबालिग बहनों को ले जाने...
પીડિત મહિલાને તેના પતિ દારૂ પીને મારપીટ કરતો મહિલાની મદદથી 181 મહિલા હેલ્પ લાઈન વાન આવી
પીડિત મહિલા ને તેમના પતિ દારૂ પીને આવીને મારપીટ કરેલ છે તેવું તેમના ભાઈએ જણાવેલ અને 181 વાનની મદદ...