ચારી ગામના પર્વત સુરસીગ પરમાર ના ઘરે થી ત્રણ લીટર દેશી દારૂ ઝડપી પાડતા આઉટ પોસ્ટ પોલીસ જમાદાર હિરાભાઇ
ચારી ગામના પર્વત સુરસીગ પરમાર પોતાના ઘરે દેશી દારૂ નો ધંધો કરે તેવી ચોક્કસ બાદમીના આધારે ધાનપુર પોલીસે પર્વત સુરસીગ પરમાર ના ઘરે રેડ પાડી ત્રણ લીટર દેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
 
  
  
  
  
   
  