શ્રી પરમ શ્રધ્યેય અટલ બિહારી બાજપેઈજી ની જન્મ જયંતિ નિમિતે પ્રમુખ યુવા ભાજપ જસદણ શહેર નિલેશ દુધરેજીયા તેમજ જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, અંકિત બોઘરા તરફ થી જસદણ શહેર માં જરૂરિયાતમંદ લોકો ને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યું
શ્રી પરમ શ્રધ્યેય અટલ બિહારી બાજપેઈજી ની જન્મ જયંતિ નિમિતે પ્રમુખ યુવા ભાજપ જસદણ શહેરના નિલેશ દુધરેજીયા એ જસદણ શહેર માં જરૂરિયાતમંદ લોકો ને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યું.
