કાંકરેજના રાણકપુર નજીક કિયા ગાડીને નડ્યો અકસ્માત..
અકસ્માત માં ચાર લોકોના ઘટના સ્થળે મોત..
કિયા ગાડીને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર.
કાંકરેજ ના ઉણ ગામના ચાર યુવકો નું ઘટના સ્થળે મોત થી અરેરાટી વ્યાપી..
મોડી રાત્ર ની ઘટના..
ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા..
થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..
ચારે મૃતક ને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થ લઇ જવામાં આવી..
 
  
  
  
  
   
   
  