બનાસકાંઠા

કાંકરેજના થરા- રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત...

અકસ્માત દરમ્યાન કારમાં સવાર 4 લોકોના નીપજ્યા ઘટના સ્થળે જ મોત..

મૃતક તમામ લોકો ઉણ ગામના હોવાનું પ્રાથમિક અનુમાન...

ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી ઘટના સ્થળે...

મૃતકોના મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે હાથ ધરી વધુ તપાસ...