થરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર એક તેમજ બે ના પાણી તેમજ ઘર વેરો ના ભરતા 10000 ઉપરના બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવેલ છેટેક્સથરા થરા નગરપાલિકા ના કર્મચારી ઇન્સ્પેક્ટર લાલભા ઝાલાપાણી પુરવઠા ક્લાર્ક કનુભા સોલંકીવાઘેલા સંજુભા વિગેરે નગરપાલિકાના સ્ટાફ સાથે રહી નલકનેક્શન કાપવામાં આવેલ
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ