દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર મા ગતરોજ ગુરુવારે ટીઆરપી ના જવાન કંજેટા ચોકડી પર ફરજ બજાવતા હતા. તે દરમિયાન એક ઈસમ પોતાના કબજાનુ છકડો જીજે 20 ડબલ્યુ 2523 ને બેફિકરાઈ અને પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી પોતાની તેમજ રોડ પર આવતા જતા રાહદારીઓને જિંદગી જોખમાઈ તે રીતે હંકારતા લઈ આવતા તેને ઉભો રાખીને નામ ઠામ પુછીને સતીશભાઈ અભેસિંહ ચૌહાણ ની વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ઈપિકો કલમ 279 મુજબ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेयर खरीदने-बेचने वालों के लिए बड़ी खबर | T+0 settlement
शेयर खरीदने-बेचने वालों के लिए बड़ी खबर | T+0 settlement
Youtube Tips: बिना ऐड के नॉनस्टॉप देख पाएंगे यूट्यूब पर वीडियो, इस तरह फ्री में मिलेगा सब्सक्रिप्शन!
Youtube पर अगर आप विज्ञापन मुक्त अनुभव पाना चाहते हैं तो आपके लिए यहां एक कमाल की ट्रिक बताने...
NEWS | અંબાજી વિવાદને લઇને મામલો બન્યો ઉગ્ર | VR LIVE
NEWS | અંબાજી વિવાદને લઇને મામલો બન્યો ઉગ્ર | VR LIVE
Boult Z40 Ultra ईयरबड्स सस्ती कीमत में हुए लॉन्च, ANC तकनीक म्यूजिक एक्सपीरियंस को बनाएगी बेहतर
Boult Z40 Ultra ईयरबड्स हाल ही में भारतीय मार्केट में लॉन्च किए गए हैं। इन लेटेस्ट बड्स को कई...