પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારમાંથી પગદંડી રસ્તા પર થી મોટરસાયકલ પર ભારતીય બનાવટના વિદેશી શરાબ નો જથ્થો છાશવારે ધાનપુર મથકમાં ધુસાડતોહોવાનું પ્રકાશમાં આવતા ગતરોજ ધાનપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રહે બાદની મળી કે મધ્યપ્રદેશના કઠેવાડા જિલ્લા તરફથી પગદંડી રસ્તા પર મોટર સાયકલ પર લગડું બનાવીને દારૂ આવી રહ્યો છે તે બાતમી ના આધારે બાકી વાળી બાઇક આવતા ચારેબાજુ કોટન કરી બુટલેગર કુતુબુદ્દીન ફકરુદ્દીન ગાંગડી વાળા ને ₹448 નંગ બોટલ સાથે ધાનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ ઝડપી પાડ્યો
ધાનપુર રતનમહાલ ના ઉધાલ મુહડા ના જંગલ વિસ્તારમાં બાઈક પર દારૂ ની હેરાફેરી કરતો આરોપી કુતયુબિન ફકરુદ્દીન ગાગરડી વાલો ધાનપુર પોલીસ ના હાથે ઝડપાયો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_69be568a415356e1b5d4130406d54d52.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)