દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ખજૂરીમ આવેલી શ્રી કબીર આશ્રમશાળા ના નવીન મકાન દાતાઓના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું હતું તો બાબુભાઈ ભાદાણી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ ભાભોર રીબીન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સ્વ. નગરસિહ પસાયા ફેમિલી માંથી મહેશભાઈ ફસાયા રાજુભાઈ પસાયા શાળાના આચાર્ય સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ : મહિયા રાજપૂત સમાજ દ્વારા કરાયું સામુહિક શસ્ત્રપૂજન
કેશોદ : મહિયા રાજપૂત સમાજ દ્વારા કરાયું સામુહિક શસ્ત્રપૂજન
Tata Motors के Nexon का Facelift
Tata Motors के Nexon का Facelift
Bihar Politics: बिहार में महागठबंधन में सीट बंटवारों को लेकर नहीं हो पा रहा फैसला | 2024 Elections
Bihar Politics: बिहार में महागठबंधन में सीट बंटवारों को लेकर नहीं हो पा रहा फैसला | 2024 Elections
ડીસામાં દુર્ગાષ્ટમીની ઉજવણી કરાઇ
ડીસાની શ્રીજી વિલા સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન દુર્ગાષ્ટમીના દિવસે ચાચર ચોકને ફૂલો અને...
Elon Musk Vs Mark Zuckerberg: एलन मस्क ने मार्क जुकरबर्ग पर फिर लगाए गंभीर आरोप, X को बताया Meta से बेहतर
एक्स के प्रमुख एलन मस्क ने मेटा के सीईओ मार्क जुकरबर्ग पर एड मेट्रिक्स में गड़बड़ी के आरोप लगाए...