આમ આદમી પાર્ટી દ્વારા કોડીનાર મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યો

ખેડૂતોને બે કલાક વીજળીમાં કાપ મુકાતા આમ આદમી પાર્ટી દ્વારા કોડીનાર મામલેદાર ને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની માંગ કરી