ખંભાતમાં જૈન સમાજ દ્વારા શત્રુંજય ગિરિરાજ પર્વતની સુરક્ષાને લઇ રેલી યોજાઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉપસ્થિત કરવામાં આવતી પરિસ્થિતિના કાયમી નિવારણ માટે કરવામાં આવી હતી. રજૂઆત
અસામાજિક તત્વો સામે પગલાં લેવા રજૂઆત: ખંભાતમાં મામલતદારને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું; વિવિધ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં

