કોઠી ગામમાં રહેતા ભાવેશ જાપડીયાએ ફેસબુક ઉપર લાઇસન્સ વિના હથિયાર સાથે ફોટો અપલોડ કરતા ફરિયાદ નોંધાઈ ગુન્હો આર્મ્સ એકટ કલમ-૨૯,૩૦ મુજબ તે એવી રીતે કે, આ કામેના આરોપી નંબર-૧ નાએ પોતાની પાસે કોઇ હથિયાર તે પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના ફેસબુક આઇ-ડી (koli Bhavesh Zapadiya) નામના એકાઉન્ટમાં ફોટો અપલોડ કરી, તેમજ મરણજનાર આરોપી નંબર-૩ નાએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર આરોપી નંબર-૧ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરી, તેમજ આરોપી નંબર-૩ ગઇ તારીખ-૦૪/૦૯/૨૦૨૨ ના રોજ મરણગયેલ હોય તેમ છતા આરોપી નંબર-૨ નાએ સદરહુ હથીયાર આજદીન સુધી પોતાના કબ્જામાં રાખી લાયસન્સની શરત ભંગ કરી, ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી, ગુન્હો કર્યા બાબત.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ ખાતે હોગી મેચમાં ગુજરાત સામે હરિયાણા એ જીત મેળવી
રાજકોટ ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત હોકીની મેચ રમાઈ હતી ગુજરાત અને હરિયાણા વચ્ચે આ મેચ રમાઈ હતી જેમાં...
રાજકોટ માલધારી દ્વારા રોડ ઉપર દુધ ઢોળતા રણજીત મુધવા ની અપીલ
રાજકોટ માલધારી દ્વારા રોડ ઉપર દુધ ઢોળતા રણજીત મુધવા ની અપીલ
গহপুৰলৈ গৌৰৱ কঢ়িয়াই আনিলে গহপুৰৰ তিনিজন আৰক্ষী বিষয়াই
গহপুৰলৈ গৌৰৱ কঢ়িয়াই আনিলে গহপুৰৰ তিনিজন আৰক্ষী বিষয়াই । গহপুৰ থানাৰ ভাৰপ্ৰাপ্ত আৰক্ষী বিষয়া...
Pankaja Munde यांनीही केलं मान्य, कधीकाळी मी ही फोडले होते आमदार | Subodh Bhave | Zee Marathi
Pankaja Munde यांनीही केलं मान्य, कधीकाळी मी ही फोडले होते आमदार | Subodh Bhave | Zee Marathi