દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના વતની અને ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાને સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થા બંટી કાઠું નાગોર રાજસ્થાન અને સદગુરુ કબીર કેસ મંદિર અને સંત નાનક દાસ સનાતન ધર્મ ટ્રસ્ટ ભારત તથા સદગુરુ સમાધિ સ્થળ મહાનગર સંત કબીર નગર ઉત્તર પ્રદેશના સંયુક્ત ઉપક્રમે કબીર કોહિનૂર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા જેમને પાંચમી ફેબ્રુઆરી 2023 ના રોજ ડોક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય હોલ જનપદ રોડ નવી દિલ્હી ખાતે આખા ભારતના 100 વિશિષ્ટ વ્યક્તિઓને સન્માન કરવામાં આવશે જે સૌ વ્યક્તિઓમાં અભિનેતા પ્રાકૃતિક પર્યાવરણ સુરક્ષા ગૌ સેવા અનુકૂળણીયા સરકારી સેવા હિન્દી ભાષા પ્રચાર પ્રસાર પત્રકારિતા કબીર ગાયન નેતૃત્વ દર્પણ લેખન વ્યસનમુક્તિ રાષ્ટ્રીય લેખક સમાજસેવા ઉત્કૃષ્ટ શિક્ષણ સેવા જેવા સમાજ સેવા ને લગતા કામોમાં પોતાની ઉત્કૃષ્ટ ફરજ બજાવી હોય તેવા 100 વ્યક્તિઓનેક કબિર કૉહીનૂર ઍવૉડ આપી ને પાંચમી ફેબ્રુઆરીના રોજ સન્માન કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंतप्रधान सन्मान योजनेअंतर्गत वार्षिक सहा हजार रुपये मिळाल्याने शेतकऱ्यांनी मानले आभार
पंतप्रधान सन्मान योजनेअंतर्गत वार्षिक सहा हजार रुपये मिळाल्याने शेतकऱ्यांनी मानले आभार
J&K विधानसभा में 370 बहाली का प्रस्ताव पास:बीजेपी विधायकों का वेल में हंगामा, दस्तावेज की कॉपी फाड़ीं
जम्मू-कश्मीर विधानसभा ने राज्य के स्पेशल स्टेटस (अनुच्छेद 370) को फिर से बहाल करने का प्रस्ताव...
દાહોદમાં વિવાદિત પોસ્ટ મૂકનાર જેલ ભેગો કરાયા બાદ અંતે છૂટકારો
દાહોદમાં હિન્દુ ધર્મ વિરોધી સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર વ્યક્તિ સામે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે...
अनार को इन तरीकों से करें स्किन केयर में शामिल, दाग-धब्बों के साथ हो जाएगी टैनिंग की भी छुट्टी
चेहरे की रंगत निखारनी हो या चाहिए दाग- धब्बों से छुटकारा अनार को अपने स्किन केयर रूटीन में शामिल...
બોટાદ જિલ્લા રોહીશાળા ગામે 5 અબોલ પશુઓના સંદિગ્ધ મોત, ગૌરક્ષક અને પોલીસના સ્થળે
બોટાદ જિલ્લા રોહીશાળા ગામે 5 અબોલ પશુઓના સંદિગ્ધ મોત, ગૌરક્ષક અને પોલીસના સ્થળે