વીંછીયા કોર્ટમાં ફરિયાદી મુદત પર આવતા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો નો આક્ષેપ
વીંછીયા કોર્ટમાં ફરિયાદી મુદત પર આવતા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો નો આક્ષેપ,કોળી વિકાસ સંગઠન ગુજરાત પ્રમુખ મુકેશ રાજપરાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત
