સાવરકુંડલા નાં વંડા ગામે બાઈક ગેરેજ માં લાગી ભયંકર આગ...
 
દુકાનદાર શ્રી અજયભાઈ ઝાલા (પીયાવા વાળા) રાત્રિ નાં સમયે દુકાન બંધ કરી ઘરે ગયેલા હતા ત્યારે અચાનક આગ લાગી આવતા ધુમાડો દેખાતા લોકો એ તેમને જાણ કરી દોડી આવ્યા હતા અજય ભાઈ સામાન્ય માણસ અને નાની ઉંમર નાં છે જેમણે ટુંક સમય પહેલા જ પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી આશરે દોઢ લાખ થી વધારે નુકસાન થયું હોવાની આશંકા..