કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ,,, રાજ્યપાલ ના આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ સુધી ચર્ચા ન થતા નિયમો નું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ સાથે જ કોંગ્રેસ ના ધારાસભ્યો એ ગુર્હ માંથી વોકઆઉટ કર્યું..