દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના છેવાડાના ખલતાગરબડી અને પાનમ ગામમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા સેટેલાઇટ બેન્ક શરૂ કરવામાં આવી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 પ્રાપ્ત અહેવાલ અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના છેવાડાના અને પછાત વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ગ્રામીણ બેન્ક દ્વારા સેટેલાઇટ બેંકો શરૂ કરી ને નવી પહેલ કરવામાં આવી છે. છેવાડાના ગામમાં બેન્ક ની સુવિધા ઉપલબ્ધ ગામમાં જ મળી શકે તેમજ લોકો નો સમય અને નાણાં ની બચત થાય તે માટે હવે બેંક ના કર્મચારીઓ સપ્તાહ મા બે દિવસ ગામમાં જઈને બેન્ક ને લગતી સેવા પોતાના ગ્રાહકોને આપશે. આ બેક ના ઉદઘાટન પ્રસંગે બેન્ક ના રિજયોનલ મેનેજર ચન્દ્રમોહન સૈની દ્વારા રિબિન કાપીને આ બેન્ક ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા સભ્ય, ધાનપુર બેન્ક મેનેજર ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી હતી.