લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ચૂંટણી જીત્યા બાદ ગ્રામ જનોની મુલાકાત લીધી ત્યારે ગરણી જગ્યા માં આપાદેહા ના દશૅન કરી ને ધન્યતા અનુભવી હોય ત્યારે ગરણી નવાણીયા થોરખાણ રાણપર નડાળા તેમજ આજુબાજુના ગામો ના ભાજપ ના આગેવાનો અને ગ્રામ જનોનો આભાર માન્યો હતો ત્યારે જીલ્લા પંચાયત ના સભ્ય હેમંતભાઈ દેત્રોજ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ બુટાણી મહામંત્રી હીતેષભાઈ કલકાણી મહેશભાઈ ભાયાણી ભીખુજી ભાઈ પઢીયાર પરેશ ભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માકડબાન ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો
માકડબાન ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો
सुजाता पवार यांनी सणसवाडी कोरेगाव भीमा गटातून निवडणूक लढवावी कार्यकर्त्यांचा आग्रह
शिरूर हवेलीचे आमदार अशोक पवार यांच्या सौभाग्यवती तसेच माजी सभापती, जिल्हा परिषद सदस्या सुजाता...
ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ
ચુડા તાલુકાના છલાળા ગામે ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ...
The Dark Truth about Weight Loss Supplements | Dhruv Rathee
The Dark Truth about Weight Loss Supplements | Dhruv Rathee