જસદણના ગઢડીયા રોડ પર ધરતી ઇન્ડસ્ટ્રીમાં લોખંડની પ્લેટો ની ચોરી જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ આઈ.પી.સી કલમ- ૩૭૯ મુજબ તે એવી રીતે કે, આ કામના કરી.ની ૩૦ નંગ સેન્ટીસની લોખંડની પ્લેટો દિનેશભાઇ ગોરધનભાઇ બોધરાની ૬ નંગ સેન્ટીગની લોખંડની પ્લેટો કુલ રુ. ૪૬,૦૦૦/- બંન્ને જગ્યાએથી કોઇ અજાણ્યો ઇરામ પ્લેટોની ચોરી કરી જસવંત પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી
જસદણના ગઢડીયા રોડ પર ધરતી ઇન્ડસ્ટ્રીમાં લોખંડની પ્લેટો ની ચોરી જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ
![](https://i.ytimg.com/vi/fxyY_JcHtgY/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)