બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના સરકારી ગોડાઉન માંથી થતા અનાજનો કાળા બજાર 

દાંતા તાલુકાના અમુક ગામડાઓમાંથી ગરીબોના અનાજનો દુકાનદારો તરફથી થતો કાળો કારોબાર

ગરીબોને ફાળવવામાં આવતું અનાજ દુકાનદારો અને ગોડાઉન માંથી બારોબાર વેચાતું હોવાના લોકમુખે ચર્ચા

છોટા હાથી અને પીકપડાળામાં ગરીબોના અનાજનો થતો વેપાર

થોડા સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં થયેલા મોટા પાયે અનાજ ભ્રષ્ટાચારમાં અધિકારીઓ દ્વારા આ તમામ પ્રકરણને દબાવી દેવા હોવાના અહેવાલો

અનાજના કાળા કારોબારમાં શું બનાસકાંઠા જિલ્લાના પુરવઠા અધિકારી અને તાલુકાના પુરવઠા અધિકારી સામેલ હોય છે કે પછી રહેમ નજર હેઠળ આ તમામ સેટિંગ સાથે ધંધા ચાલી રહ્યા છે

દાંતામાં બનેલી અનાજની ઘટનામાં સરકારી અધિકારીથી લઈ અને ગાંધીનગર સુધી આ પ્રકરણને દબાવવાના પ્રયાસો થયા હોવાની વિગતો

દાંતા તાલુકામાં તપાસ કરનાર અધિકારીઓ પણ લાલિયાવાડી ચલાવતા હોવાના અહેવાલો

 બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સરકરી સસ્તા અનાજનો  થતો કાળો બજાર લોકમુખે થતી ચર્ચાઓ