રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી

અંબાજી બ્રેકિંગ...

અંબાજી મંદિર ખાતે મંત્રી મુકેશ પટેલ માં અંબાતા દર્શનાર્થે પહોંચ્યા....

રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે અંબાજી મંદિરમાં કર્યા દર્શન...

અંબાજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચન કરી ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા...

અંબાજી ભાજપના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા...

દેવસ્થાન ટ્રસ્ટ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સરકારના મંત્રી નું સ્વાગત કરાયું...

મુકેશ પટેલ અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ હવે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળશે...

અંબાજી મંદિરમાં દર્શન કરી ખોડીયાર માતાના મંદિર અને કાળભૈરવના મંદિરે પણ મુકેશ પટેલે કર્યા દર્શન...

અંબાજી વધુમાં વધુ ડેવલપ થાય તેવી પણ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ મુકેશ પટેલે આપી...