પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉદઘાટન પ્રસંગે Pm Narendra Modi નું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે પધારેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સ્વાગત સહ અભિવાદન કરવામાં આવ્યું હતું.