ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આણંદ જીલ્લા ભાજપા અધ્યક્ષ વિપુલભાઇ પટેલ ૧૧૪ સોજીત્રા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા હતા જેને લઈઆણંદ જિલ્લા ભાજપાના કાર્યકારી અધ્યક્ષ તરિકે મયુરભાઇ સુથારની પસંદગી કરવામાં આવી હતી ૧૧૪ સોજીત્રા વિધાનસભા બેઠક પર ભાજપના વિપુલભાઇ પટેલ જંગી મતો થી વિજય થયા હતા અને હવે સોજીત્રા ધારાસભ્ય તરીકેની જવાબદારી તેમજ જિલ્લા ભાજપા પ્રમુખ તરિકે પુનઃ સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલને સત્તાવાર રીતે ચાર્જ સોંપાયો છે. જેને લઈ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ વિપુલભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  সময়ে কব কোন সিংহ কোন শিঁয়াল  লুৰিণজ্যােতি গগৈ 
 
                      সময়ে কব কোন সিংহ কোন শিঁয়াল লুৰিণজ্যােতি গগৈ
সময়ে সত্য আৰু সততাৰ ইতিহাস ৰচিব।   ...
                  
   जामुगुरीहाट में बाघ का आतंक
लोग खेतों में जाने से डर रहें 
 
                      शोणितपुर जिले के जामुगुरी हाट के नजदीक काजीरंगा राष्ट्रीय उद्यान के छठे सायोजन से निकलकर आया बाघ...
                  
   Union HM Amit Shah launched a laddu distribution scheme for pregnant women in his constituency |TV9 
 
                      Union HM Amit Shah launched a laddu distribution scheme for pregnant women in his constituency |TV9
                  
   চাৰিদুৱাৰ আৰক্ষীক আক্ৰমণৰ ঘটনাত জড়িত ৭জনক গ্ৰেপ্তাৰ 
 
                      চাৰিদুৱাৰ আৰক্ষীক আক্ৰমণৰ ঘটনাত জড়িত ৭জনক গ্ৰেপ্তাৰ
                  
   
  
  
  
  
   
   
  