ખાડીયા પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ચૌધરી દ્વારા E FIR ની અનોખી પહેલ જનતા ના જાણકારી આપી #policeઅમદાવાદ. ખાડીયા પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત રાજ્ય ની પોલીસ દ્વારા E FIR ની અનોખી પહેલ કરવામાં આવી તેના માટે વાહન મોબાઇલ ચોરી થયા હોય તે માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને શાંતિ સમિતિના સભ્યો અને વનિતા વિશ્રામ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને ત્યાંના પ્રિન્સિપાલ ટીચર અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા અને જનતાને E FIR ની જાણ આપી હતી અને ઘર બેઠા મોબાઈલ દ્વારા એફઆઇઆર દાખલ કરી શકાશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तेजाजी के भजनो पर जम कर झूमें श्रद्धालु.
*लोक संस्कृति के वाहक बने पूर्व कृषि मंत्री सैनी:*
टोंक(आनंद शर्मा )जिलें के आवां कस्बें के...
দিল্লীত শ্বাসৰূদ্ধকৰ পৰিৱেশ
অতিকৈ অৱনতি ঘটি গৈ আছে দেশৰ ৰাজধানী দিল্লী চহৰৰ পৰিৱেশ। লগতে বৃদ্ধি পাইছে বায়ুৰ গুণাগুণ সূচাংকৰ...
भारतीय हॉकी टीम को मिलेगा गोल्ड मेडल? पाकिस्तान-कोरिया बाहर, चीन से खिताबी मुकाबला
एशियन चैंपियंस ट्रॉफी हॉकी 2024 के दूसरे सेमीफाइनल में टीम इंडिया ने कोरिया को हराकर फाइनल में...
વિજપોલ સાથે ટ્રેકટર અથડાતા અફડા તફડી મચી
વઢવાણ વાઘેશ્વરી રોડ ઉપર એક ટ્રેકટર વિજ પોલ સાથે અથડાતા વિજ પોલ નમી ગયો હતો અને જીવતો વિજ વાયર...
Smriti Irani, Parshottam Rupala in Deesa
Parshottam Rupala speech at Jherda in Deesa
ડીસા શહેર ની લોકપ્રિયતા જોતા પ્રવીણભાઈ ની જીત...