જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં વાઈસ-ચેરમેન આર. એન. પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની ફાયનાન્સ કમિટીના ચેરમેન જીતેન્દ્ર ગોળવાળા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના મેમ્બર હિતેષભાઇ પટેલ , સિનિયર એડવોકેટ રમેશ શિંદે સાહેબ, સુરત જીલ્લા વકીલ મંડળના પ્રમુખ રમેશભાઈ કોરાટ , ઉપ-પ્રમુખ સંકેત દેસાઈ , મંત્રી ચૈતન્ય પરમહંસ , સહ-મંત્રી હિતેન શીંગાળા, અંડર-19 ગુજરાત ટીમ કેપ્ટન આર્યનભાઈ અને દક્ષિણ ગુજરાતનાં યુવા એડવોકેટ-મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં અગ્રેસર હોય છે એવા યુવા એડવોકેટ ચિંતન વિરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના વાઈસ-ચેરમેન આર. એન. પટેલ સાહેબ, સુરત જીલ્લા વકીલ મંડળ ના પ્રમુખ કોરાટ સાહેબ અને હોદેદારોએ ક્રિકેટ નો આનંદ માણ્યો હતો, ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ દ્રારા લાગણીનાં શબ્દો થી વકીલમિત્રો ને પ્રસંગ અનુરૂપ વ્યક્તવ્ય આપ્યું હતુ અને સૌરાષ્ટ્ર ઇલેવન ટીમ વિજેતા બની હતી , સહજ લીગલ ટીમ રનર-અપ રહી હતી જેમાં વિજેતા ટીમ, રનર અપ ટીમ, બેસ્ટ બેસ્ટમેન , બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ મેચ, મેન ઓફ સિરીઝ તેમજ મહિલા ક્રિકેટ મેચ માં વિજેતા જયહો ટીમને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા..આ ટુર્નામેન્ટ માં વકીલ મંડળ ના હોદેદારો સાથે એડવોકેટ સાગરભાઈ વેલઘી તેમજ એડવોકેટ મિત્રો એ મેનેજમેન્ટ માં સારો એવો સહયોગ આપ્યો હતો..

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.