અમદાવાદ  મ્યુનિસિપલ કમિશનર  થેન્નારસની જ્યારથી કમિશનર પદે નિમણૂક થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો એનુસાર એએમસી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં ઓવ્યો છે. કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોની ઓફિસોમાં કે છી કોર્પોરેશન હસ્તકની તમામ જગ્યાએ જ્યાં ગોર્ડ રહે છે તેમની બાયોમેટ્રીક હાજરી રાખવા મામલે આદેશ કર્યો છે. સિક્યોરિટી એજન્સીઓ મામલે પણ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારના લાલીયાવાડી ચલાવવામાં નહીં આવે તેમ દ્ર્ષ્ટ દિશા નિર્દેશ કર્વામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં હવે આ નિયમ પણ લાગુ કર્વામાં આવેશે.ખાસ કરીને સિક્યોરૅિટી ગાર્ડ સમયસર શિફ્ટ મુજબ ફરજ પર હાજર રહે શકે અને નિયમિતા જાવે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આ મહત્વનો નિર્ણય સિક્યોરીટી ગાર્ડને લઈને પણ લેવામાં આવ્યો છે.દ્રેક એજન્સીના સિક્યોરિટી ગાર્ડે પોઈન્ટ પ્રહાજી સમયે એજન્સી દ્વારા આપવામાં આવેલ એપોઈન્ટમેન્ટ લેટર, આઈ કાર્ડે, તેમનો ઓળખનો પુરાવો, શારીરિક યોગ્યતાનો પુરાવો, ઉંમરનો પુરાવો, પોલીસ વેરીફીકેશનની ચકાસણી અને તમામ સિક્યોરીટી ગાર્ડએ સાથે રાખવા પણ સૂચન કરવામાં આવેલ છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं