પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા કટિબદ્ધ દિયોદરના ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણના હસ્તે લાખણીના મોરાલગામે પાણીનાબોરનું ખાત મુર્હત

પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા કટિબદ્ધ દિયોદરના ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણના હસ્તે લાખણીના મોરાલગામે પાણીનાબોરનું ખાત મુર્હત ચૂંટણી પૂર્વે બોડીલેંગ્વેજ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇમોદીની અમી મીટના જેમને આશીર્વાદ મળેલછે. તેવા દિયોદરના ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ સરળતા અને સાદગી થી સતત લોકસપર્કમાં રહી સવાગી વિક્સના કામો કરવા પ્રયત્ન શીલ હોય છે. લોકો ની પ્રાથમીક જરૂરિયાતને પ્રાધાન્યતા આપતા હોયછે.ત્યારે શપથવિધિ પૂર્વે લાખણી ના મોરલગામે ગ્રામજનોને પીવાના પાણી નો બોર બનાવવાનું ખાત મુર્હત કરેલ. આ પ્રસંગે પ્રજાપતિ સરપંચ, પ્રાગજી રાજપૂત,શક્તિકેન્દ્રના રાજુભાઇ પ્રજાપતિ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ..