દિલ્હી અને પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પણ 5 બેઠકો જીતી છે અને લગભગ 13 ટકા વોટ શેર મેળવ્યો છે.