ખંભાત શહેરના સત્યનારાયણના ભાટવાડા ખાતે રહેતા ૨૦ વર્ષીય ગૌરવકુમાર મિલનભાઈ રાણાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.યુવકે પરીક્ષા હોઈ હોલ ટિકીટ લેવા જવા માટે બાઇકની જરૂર પડતા પરિવાર પાસે બાઇકની માંગણી કરી હતી.જો કે પરિવારે બાઇક આપવાની ના પાડતા લાગી આવતા યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.પોલીસે સદર દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)